જો ${\Delta _r} = \left| {\begin{array}{*{20}{c}}
  r&{2r - 1}&{3r - 2} \\ 
  {\frac{n}{2}}&{n - 1}&a \\ 
  {\frac{1}{2}n\left( {n - 1} \right)}&{{{\left( {n - 1} \right)}^2}}&{\frac{1}{2}\left( {n - 1} \right)\left( {3n - 4} \right)} 
\end{array}} \right|$ તો $\sum\limits_{r = 1}^{n - 1} {{\Delta _r}} $ ની કિમત  . . .

  • [JEE MAIN 2014]
  • A

    માત્ર $a$ પર આધારિત

  • B

    માત્ર $n$ પર આધારિત

  • C

    $a$ અને $n$ બંને પર આધારિત

  • D

    $a$ અને $n$ થી પર આધારિત નથી

Similar Questions

સમીકરણ સંહતિ ${x_2} - {x_3} = 1,\,\, - {x_1} + 2{x_3} = - 2,$ ${x_1} - 2{x_2} = 3$ ના ઉકેલની સંખ્યા મેળવો.

$\left| {\,\begin{array}{*{20}{c}}{13}&{16}&{19}\\{14}&{17}&{20}\\{15}&{18}&{21}\end{array}\,} \right| = $

નિશ્ચાયકનું મૂલ્ય શોધો : $\left|\begin{array}{cc}2 & 4 \\ -5 & -1\end{array}\right|$

જો ત્રિકોણનું ક્ષેત્રફળ  $5$ એકમ હોય અને તેના બે શિરોબિંદુ $A(2, 1), B(3, -2)$ હોય અને ત્રીજું શિરોબિંદુ રેખા  $y = x + 3$ પર આવેલ હોય તો ત્રીજા શિરોબિંદુના યામ મેળવો.

નિશ્ચાયકની કિમત મેળવો  : $\left|\begin{array}{ccc}2 & -1 & -2 \\ 0 & 2 & -1 \\ 3 & -5 & 0\end{array}\right|$